Tuesday, December 1, 2020

Mother accepts and adopts standard which you yourself lay down

 JAI MAI JAI MARKAND MAI





 

Once you have established relationship with Mother, it is your choice to set up the standard for give and take or postponement. Mother's speed to your call will depend on the intensity and impatience with which you offer your thanksgiving. Mother accepts and adopts standard which you yourself lay down.

It is serving one's own interest to see that the connection once given is not cut off. Every wise man must have before his mind , while dealing with religious matters and Divine aid , this fact viz., that such relations are quite delicate  and therefor extremely tender as a flower , fragile like glass and quickly falling from invaluableness to value-less-ness  as a pearl. Further

we remain in the dark as to when Mother's Grace is withdrawn.  


~ MAI-ISM  







Translation in Guajarati language : 


એક વાર માઇ સાથે તમારો સંબંધ સ્થપાયો પછી આપકરવાનાં

અથવા મુલત્વી રાખવાના ધોરણની પસંદગી તમારે કરવાની છે.

તમે માઇને બોલાવો અને એ કેટલી ઝડપથી મદદે આવે છે

તેનો આધાર તમે કેટલી ઉત્કટતાથી અને કેટલા ઉત્સાહથી તમે આભાર પ્રદર્શિત કરો છો તેના પર અવલંબે છે.

તમે પોતે જ જે ધોરણો નક્કી કરો તેને માઇ સ્વીકારી લે છે અને અપનાવે છે.

એક વાર સંબંધ બંધાયો એ તૂટી ના જાય એ જોવાનું માણસના પોતાના હિતમાં જ ઉપયોગી છે.

ધાર્મિક બાબતો સાથે અને દૈવી સહાય સામે જયારે કામ પાર પાડવાનું હોય

ત્યારે દરેક શાણા માણસે પોતાના મનમાં આ વાત યાદ રાખવી જોઇએ કેમકે,

આવા સંબંધો ખૂબ નાજૂક હોય છે

અને તેથી તે પુષ્પો જેવા કોમળ, કાચની જેમ સહેજમાં તૂટી જાય એવા

અને મૂલ્યવાન સ્થિતિમાંથી ખૂબ જલ્દી મૂલ્ય રહિતની સ્થિતિમાં સરકી જાય એવા મોતી જેવા હોય છે.

વધુમાં માઇ પોતાની વિશિષ્ટ કૃપા ક્યારે પાછી ખેંચી લે છે તે બાબતે આપણે અંધારામાં જ રહેતા હોઇએ છીએ.